લેબલ
શબ્દો ચિત્રના સંગાથે
સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે.
બધી પોસ્ટ્સ બતાવો
લેબલ
શબ્દો ચિત્રના સંગાથે
સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે.
બધી પોસ્ટ્સ બતાવો
શનિવાર, 12 જાન્યુઆરી, 2013
આંખોમાં એક રણ ...
ઝાકળ સમી પારદર્શક આંખોમાં,
કેવા છળતાં મૃગજળી સપનાં !
મેં આંખોમાં એક રણ અને
કીકીમાં એક હરણ છુટ્ટું મૂક્યું હતું
કે શું ???!!!
દીપ્તિ પટેલ, 'શમા',
૦૫ નવેમ્બર, ૨૦૧૨ - ૬.૪૮ સાંજે...
જિંદગી -
ક્યાંક તને મારી નજર ના લાગી જાય, જિંદગી -
તું હર પલ ઑર ખૂબસુરત બનતી જાય છે !!!
દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૨૧ ઑક્ટોબર, ૨૦૧૨ - રાત્રે ૧૦.૫૫ વાગે
શનિવાર, 13 ઑક્ટોબર, 2012
સૂર્ય-ચંદ્ર, રાહુ -કેતુ .....
વરસાદ ....
મારું ઊર્મિ પંખી....
સવારે ગુલાબ ...
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)