શનિવાર, 9 ફેબ્રુઆરી, 2008

...શું વાત કરો છો?

...શું વાત કરો છો?

પ્યારમાં બાજી હારવાની શું વાત કરો છો?
અમે તો જિંદગીને, ખુદને તક હારી ગયાં છીએ.

રણ-રેતીને ખીલવવાની શું વાત કરો છો?
અમે તો કાળ-મીંઢ પથ્થરોને મહેંકાવી ગયાં છીએ.

કંકુને સેંથીમાં પૂરવાની શું વાત કરો છો?
અમે તો ચુંબનથી સેંથીને સજાવી ગયાં છીએ.

ચાહતનું બટકું ચાખવાની શું વાત કરો છો?
અમે તો પ્યારનો હર એક ઘૂંટ ઘટઘટાવી ગયાં છીએ.

એક વાદળે સુરજ ઢાંકવાની શું વાત કરો છો?
અમે તો આખા આસમાનને અજવાળી ગયાં છીએ.

---------

આટલી ઠંડીમાં ધ્રુજવાની શું વાત કરો છો?
અમે તો આખાં 'હિમાલય'ને ગળી ગયાં છીએ!!!

દીપ્તિ પટેલ 'શમા', ૯ ફેબ્રુઆરી ૨૦૦૮.

11 ટિપ્પણીઓ:

Shiv@nsh કહ્યું...

ખુબ સરસ દીપ્તિબહેન....

અનિમેષ અંતાણી કહ્યું...

આટલી ઠંડીમાં ધ્રુજવાની શું વાત કરો છો?
અમે તો આખાં હિમાલયને ગળી ગયાં છીએ!

- શું વાત કરો છો?

સરસ અને પ્રસંગોચિત રચના!

સુરેશ કહ્યું...

કેનેડા જણાયું! સરસ ક્રુતી.

RADHEKRISHNA કહ્યું...

kanku ne sinthi ma puravani shu vat karo cho?

ame to chumbanthi senthine sajavi gaya chie....


bahuj saras ane alag rachanao hoy che tamari mane tamari rachanao khubaj game che .....

very niceee amazing poem che .....

krishna panchal

Ketan Shah કહ્યું...

ક  /0,  પ2  શ   ?
  ચ , /0, /4 ! ી#.

# ' સ  )  શ   ?
  :& :/ 'ી ! ી#.


Nice one

Dhwani Joshi કહ્યું...

saras rachanaa diptiben.. 2nd sher bahu j gamyo.. jindgi jiavavaano saro abhigam darshavyo chhe... keep it up.. :-)

Jigna કહ્યું...

Hi Dipti,
u wrt realy, great.
v nice.
-jigna

Priyank કહ્યું...

Hi,

Priyank here.
આટલી ઠંડીમાં ધ્રુજવાની શું વાત કરો છો?
અમે તો આખા હિમાલયને "ઓઢી" ગયા છીએ !!! or લપેટી or વીંટાળી ગયા છીએ...how about that?just a suggestion...otherwise the poem is really good one...

Keep it up.

Good luck.

RADHEKRISHNA કહ્યું...

aa poem mane bahu vanchvi game etale fari ek var comments muku chu ....kharekhar khubaj saras che apani aa rachna ....em pan prem ma jetlu hariye tetalu ochu che

RADHEKRISHNA કહ્યું...

aa poem mane bahu vanchvi game etale fari ek var comments muku chu ....kharekhar khubaj saras che apani aa rachna ....em pan prem ma jetlu hariye tetalu ochu che

sneha કહ્યું...

superb aatli thandi ma...its really superb dear.