ગુરુવાર, 11 ઑક્ટોબર, 2007

જરુર ક્યાં હતી?

‘કેમ છો’ પૂછીને કાળજે કટાર ભોંકવાની જરુર ક્યાં હતી?

મારી લાશને તો કાંધો આપવાના નહોતા તમે,
અમસ્તા ‘ક્યા રસ્તેથી લઈ જશે’, પૂછવાની શું જરુર હતી?

દીપ્તિ પટેલ ‘શમા’,૫ ઓક્ટોબર, ૨૦૦૭

ટિપ્પણીઓ નથી: