ગુરુવાર, 11 ઑક્ટોબર, 2007

હવે…?

કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ નહીં ?

હવે હું ‘ડ્રાઈવ’ કઈ રીતે કરું?

કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં તારો ચહેરો જ નજર આવે છે !!!

દીપ્તિ પટેલ ‘શમા’ ૫ ઓક્ટોબર, ૨૦૦૭

1 ટિપ્પણી:

Dhwani Joshi કહ્યું...

:-) didi..kale savare , havamaan khata ni aagahi mujab ahi varasad padvaano chhe.. koi k vaadalo varasashe..ane aapno aa sher yaad aavi jashe...very nice lines..