ગુરુવાર, 11 ઑક્ટોબર, 2007

અમારી નાદાની…

પોતાની બેવફાઈને ખૂબસુરત બહાના હેઠળ ઢાંકતા રહ્યા એ,
અમે એવા નાદાન કે અમારી વફા પણ પૂરવાર ના કરી શક્યાં !

દીપ્તિ પટેલ ‘શમા’ ૨ ઓક્ટોબર, ૨૦૦૭

1 ટિપ્પણી:

Dhwani Joshi કહ્યું...

vahh vaah...saras.. ochha shabdo maa thodi moti vaat kahi didhi..