ગુરુવાર, 11 ઑક્ટોબર, 2007

‘બેવફાઈના દર્દ’થી …

હા, રોજ સવારે સુરજમુખીની જેમ ખીલું છું હું,
રોજ સાંજે સુરજમુખીની જેમ કરમાઈ જાઉં છું હું.

કદાચ મારી ભુલ હતી કે -
તને સુરજ માની લીધો હતો મેં!

દીપ્તિ પટેલ ‘શમા’,૨૬ સપ્ટેમ્બર ૨૦૦૭

ટિપ્પણીઓ નથી: