શનિવાર, 29 ડિસેમ્બર, 2007

...વહાલું લાગે છે મને !

પ્રકાશથી એવી અંજાયેલી છું હું,
હવે અંધારું વહાલું લાગે છે મને !

'શમા', ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭.

3 ટિપ્પણીઓ:

GIRISH કહ્યું...

well said.

Shiv@nsh કહ્યું...

ધ્યેય ઊંચુ રાખો...

ગર્તા ખોવાઈ જવા કરતા...
દુનિયામાં વિહરવું વધુ સારું...

pramod patwa કહ્યું...

dipti....
tamari kavita chahko na ruday sudhi pahochadi tame prakash pathrava nuj karya karo chho..pramod