શનિવાર, 29 ડિસેમ્બર, 2007

લાગણી...

લાગણીનાં તાણાં-વાણાં ગૂંથીને,
તેમાંથી સંબંધ રુપી વસ્ત્ર બનાવતાં ઘણો સમય લાગે છે.

વિશ્વાસઘાત રુપી કાતર ચલાવીને,
તેને ચીંથરે-હાલ કરતાં કેટલી વાર લાગે છે?

દીપ્તિ પટેલ 'શમા', ૨૮ ડિસેમ્બર, ૨૦૦૭.

4 ટિપ્પણીઓ:

GIRISH કહ્યું...

Ghanu j sunder. Manna bhav pragat karava mate tame shabd rupi shastra saras rite chalavo chho.

pramod patwa કહ્યું...

દિપ્તી.......
બહુજ સરસ લખ્યુ છે આ જીન્દગી ની વાસ્તવિક્તા છે,
આવુ જ કૈક રોજે આપો એવી આશા રાખીયે છીયે.
પ્રમોદ

Dhwani Joshi કહ્યું...

are vaah... khub j saras.... mari sathe aavi ghatna ghat ti rahe chhe...!!! lol...vry gud..

સુરેશ કહ્યું...

જીન્દગી ની વાસ્તવીક્તા