બુધવાર, 26 ઑક્ટોબર, 2011

ચાહત

દિવાળીની 'બૉણી' નથી "ચાહત" કે વરસે એક વાર મળે;
આ તો હ્રદયમાં ખીલતું એ ફુલ છે, જે બારે માસ મહેંકે !!!
દિપ્તી પટેલ "શમા", કેનેડા - ૨૬ ઓક્ટોબર, ૨૦૧૧ (દિવાળી)

1 ટિપ્પણી:

Shailya Shah કહ્યું...

કાશ દિવાળી ની બોણી હોત ચાહત...
વર્ષમાં એક વાર તો મળત...