ના કોઇ દર્દ મહેસુસ થાય હવે,
ના કોઇ અફ્સોસ થાય હવે.
મારામાંથી 'હું' ને બાદ કરું પછી,
ક્યાં કોઇ અહેસાસ થાય હવે?
દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૨૪ જુલાઇ, ૨૦૧૨ - બપોરે ૧૨.૩૦
ના કોઇ અફ્સોસ થાય હવે.
મારામાંથી 'હું' ને બાદ કરું પછી,
ક્યાં કોઇ અહેસાસ થાય હવે?
દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૨૪ જુલાઇ, ૨૦૧૨ - બપોરે ૧૨.૩૦
1 ટિપ્પણી:
વાહ દિપ્તીબેન ....
ખુબ સુંદર....!!!
આ હું માં કેટલું બધું સમાવી લીધું છે આપે....હવે તો મારા માંથી હું નીકળીને તમે બની જાય છે.....!
ઇન્દ્રજીતસિંહ વાઘેલા
ટિપ્પણી પોસ્ટ કરો