શનિવાર, 29 ડિસેમ્બર, 2007

ઓ પ્રેમ-બિંદુ...

મારાં હૃદય-છીપમાં આવી પડ, ઓ પ્રેમ-બિંદુ,
પકાવું એક અણમોલ મોતી, જેની જન્મોથી તલાશ છે !!!

'શમા', ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭.

9 ટિપ્પણીઓ:

GIRISH JOSHI કહ્યું...

Dipti,
Truely speaking, it is very good.
Small change : Man chhip karata rhadaya chhip shabd saro lage.

Shama કહ્યું...

ya, thanks, hamna j change kari lau chu.

Shiv@nsh કહ્યું...

ખુબ સરસ....

pramodpatwa કહ્યું...

dipti.....
bahju aanand thayo ke tame vadal ni jem varshi gaya..aaje ghana samay pachhi ek sathe 5 posting aapya....pramod

pramodpatwa કહ્યું...

dipti.....
khubaj saras kalpana kari chhe
pramod

અજ્ઞાત કહ્યું...

સુંદર શેર...


બે-એક શેર યાદ આવી ગયા:


છું સમયની છીપમાં રેતી સમો,

સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે...

છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,

સ્વાતિનું નક્ષત્ર થઈને કો'ક તો ક્ષણ આવશે.

kapil dave કહ્યું...

wah wah

khubaj saras

khubaj saras

khubaj saras

નીરજ શાહ કહ્યું...

સુંદર શેર.. અન્ય રચનાઓ પણ ખૂબ ગમી..

Shama કહ્યું...

thanks everyone.......bhul lage to pan kahejo...