મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

સવારે ....

સવારે ગુલાબ રોપું, અને સાંજે ઈચ્છાઓને,
રાત્રે બધું શમણા બનીને ભીંજવે આંખોને !!!

શમા, ૦૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ - ૨.૩૫ બપોરે

ટિપ્પણીઓ નથી: