મંગળવાર, 9 ઑક્ટોબર, 2012
એક વાવાઝોડું...
હવા જો દિલના કંપનની વાહક
હોત તો -
એક વાવાઝોડું;
'અહીં' અને 'ત્યાં'
અચૂક એક સાથે
સર્જાયું હોત !
દીપ્તિ પટેલ, 'શમા' - કેનેડા
૧૮ જુલાઈ, ૨૦૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો