શું એવું ના બને કે
આપણે બંને બધું જ ભુલી જઈને,
ફક્ત એક વાર
એક મેકમાં એવા એકાકાર બની જઈએ,
કે
કોઈ ના પિછાણી શકે-
આમાં તું ક્યાં અને હું ક્યાં?
કે
કોઈ ના નોખા કરી કહી શકે
કે આમાં
હું ક્યાં છું અને તું ક્યાં છે?
દીપ્તિ પટેલ "શમા", કેનેડા
૦૪ જુલાઈ, ૨૦૧૨ - ૧.૫૫ બપોરે.
આપણે બંને બધું જ ભુલી જઈને,
ફક્ત એક વાર
એક મેકમાં એવા એકાકાર બની જઈએ,
કે
કોઈ ના પિછાણી શકે-
આમાં તું ક્યાં અને હું ક્યાં?
કે
કોઈ ના નોખા કરી કહી શકે
કે આમાં
હું ક્યાં છું અને તું ક્યાં છે?
દીપ્તિ પટેલ "શમા", કેનેડા
૦૪ જુલાઈ, ૨૦૧૨ - ૧.૫૫ બપોરે.
2 ટિપ્પણીઓ:
ખુબ જ સરસ દીપ્તિ જી
ખુબ જ સરસ
ટિપ્પણી પોસ્ટ કરો